Warning: call_user_func_array() expects parameter 1 to be a valid callback, function 'zexit_init' not found or invalid function name in /home/firepost/domains/fire-post.com/public_html/wp-includes/class-wp-hook.php on line 324
Corona: ભારતમાં કોરોનાનો ઉથલો, છેલ્લા 24 કલાકમાં આટલા કેસ નોંધાતા ખળભળાટ

Corona: ભારતમાં કોરોનાનો ઉથલો, છેલ્લા 24 કલાકમાં આટલા કેસ નોંધાતા ખળભળાટ

Corona Case Update: દુનિયાની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોના એકવાર ફરીથી એન્ટ્રી કરી લીધી છે, અને આ વાતનો પુરાવો છેલ્લા 24 કલાકના કેસો પરથી મળે છે, ખરેખરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો છે, જે ભારત જેવા દેશ માટે ખતરાની ઘંટડી સમાન છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 268 નવા કેસો નોંધાયા છે, જે ખરેખરમાં ભારત માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે, એક રિપોર્ટ પ્રમાણે આ કેસોમાં સતત વધારો થશે અને જાન્યુઆરી મહિનામાં ફરી એકવાર ભયાનક સ્થિતિ જોવા મળી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 268 નવા કેસો નોંધાયા છે, જે છેલ્લા બે દિવસની સરખામણીમાં વધુ છે, 28 ડિસેમ્બરે દેશમાં કોરોનાના 188 કેસો સામે આવ્યા હતા, દેશમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 3,552 થઇ ગઇ છે, છેલ્લા 24 કલાકમાં વેક્સીનની 99,231 ડૉઝ આપવામા આવી છે.

રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 220.08 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રિકવરી રેટ 98.8 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 188 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હવે રિકવરીની કુલ સંખ્યા વધીને 4,41,43,665 થઈ ગઈ છે. હાલમાં, દેશમાં દૈનિક પોઝિટીવીટી દર 0.11 ટકા છે અને સાપ્તાહિક પોઝિટીવીટી દર 0.17 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 91.04 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2,36,919 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Google Play Storeના દિવસો ગયા, હવે ફોનમાં આવશે આ નવું એપ સ્ટૉર, જાણો ડિટેલ્સ…

ગૂગલ પ્લે સ્ટૉર આ હકીકતનો મહત્તમ લાભ લઈ રહ્યું છે. તે પોતાના પ્લેટફોર્મ પર એપ્સને લિસ્ટ કરવા માટે મનસ્વી ફી વસૂલ કરે છે

WhatsApp: હવે ફોન નંબર આપ્યા વિના જ કોઇને પણ વૉટ્સએપમાં કરી શકશો એડ, આ છે મસ્ત ફિચર

કંપની યૂઝરનેમ ફિચર પર કામ કરી રહી છે. યૂઝરનેમ એટલે કે દરેક વૉટ્સએપ યૂઝરનું યૂનિક યૂઝરનેમ હશે

GK News: શું તમને ખબર છે 10 પ્રકારનું હોય છે મીઠું, જાણો તમારી હેલ્થ માટે કયુ છે બેસ્ટ ?

ગુલાબી અને કાળું મીઠું સહિત આવા 10 ક્ષાર છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

GK News: પહેલાના સમયમાં માર્ચથી શરૂ થતું હતુ વર્ષ, 12 નહીં 10 મહિનાનું ગણાતુ આખા વર્ષ, જાણો કઇ રીતે બે મહિના ઉમેરાયા ?

વર્ષ 2023 ગુડબાય કહેવાનું છે. 2023નો 12મો અને છેલ્લો મહિનો, ડિસેમ્બર શરૂ થયો છે