Bollywood Actresses Bathroom Photo: બૉલીવુડ હોય કે હૉલીવુડ કે પછી ટીવી ઇન્ડસ્ટ્રી, તમામ ક્ષેત્રમાં હીરોઇનો પડદા પર ના હોય તેના કરતાં તો સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે, અને લાખો ફેન્સના દિલોમાં રાજ કરે છે. આજકાલ તમામ અભિનેત્રીઓ પોતાની રૂટિન લાઇફને સોશ્યલ મીડિયા પર શેર કરે છે, ફેન્સને રોજિંદુ અપડેટ આપતી રહે છે, હવે એક્ટ્રેસીસમાં બાથરૂમ સેલ્ફીનો ક્રેઝ ખુબ વધી ગયો છે, હીરોઇનો બાથરૂમમાંથી ફેન્સની વચ્ચે સેલ્ફી શેર કરતી રહી છે, જુઓ અહીં કોણે કોણ કરી છે આવી સેલ્ફી શેર…….
દિશા પટ્ટણી –
ટાઇગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ અને બૉલીવુડની સૌથી ફિટ એક્ટ્રેસીસમાં સામેલ દિશા પટ્ટણી (Disha Patani) આ લિસ્ટમા નંબર વન છે. દિશા પટ્ટણીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેક્સી બાથરૂમ સેલ્ફી શેર કરી હતી, આ દરમિયાને તેને માત્ર બ્લેક બિકીની પહેરી રાખી હતી.

ઇશા ગુપ્તા –
આશ્રમ વેબ સીરીઝથી લાખોના દિલોમાં છવાઇ ગયેલી એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ (Esha Gupta) પણ બાથરૂમ સેલ્ફી શેર કરીને તહેલકો મચાવી દીધો છે. તેને પણ હમણાં જ સેક્સી અદાઓ સાથે આ તસવીરો શેર કરી છે.

નતાશા સ્ટેન્કોવિચ –
હાર્દિક પંડ્યાની પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેંકોવિચ (Natasa Stankovic) પણ પોતાની બાથરૂમ સેલ્ફીથી છવાઇ ગઇ છે.

કેટરીના કૈફ –
એકવાર કેટરિના કૈફે (Katrina Kaif) પણ બાથરૂમ ફોટો શેર કર્યો હતો, જેમાં તે વ્હાઇટ ટીશર્ટ અને શોર્ટ્સ પહેરીને બુક વાંચતી જોવા મળી રહી હતી.